ભરૂચ: દશેરા પર્વ પર પણ ફૂલ બજારમાં મંદીનો માહોલ, ફુલનો 5 હજાર કીલો સ્ટોક અટવાયો
ભરૂચ જિલ્લામાં વિજયા દશમીના પર્વ પર પણ ફૂલ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ફુલના વેપારીઓ ચિંતાતુર બન્યા છે.
ભરૂચ જિલ્લામાં વિજયા દશમીના પર્વ પર પણ ફૂલ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ફુલના વેપારીઓ ચિંતાતુર બન્યા છે.
બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવને શ્રાવણ વદ અગિયારસ નિમિત્તે ફૂલની પાંદડીનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો,
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતે ફૂલોની ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી છે.અને તેના થકી સારી આવક મેળવીને આર્થિક રીતે પગભર બન્યા છે.
વિનાયક ચતુર્થીનો તહેવાર દર મહિને શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે.
એકાદશી તિથિને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે.
જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ફ્લાવર પકવતા ખેડુતો સહિત અન્ય ખેતી કરતા ખેડુતો ની હાલત કફોડી બની છે.
ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા