અંકલેશ્વર:એ ડિવિઝન પોલીસે મોપેડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે મોપેડની ડીકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૨૬ નંગ બોટલ મળી આવી
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે મોપેડની ડીકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૨૬ નંગ બોટલ મળી આવી
કડકિયા કોલેજ પાસે અવાવરુ જગ્યા ઉપર ડી.વાય.એસ.પી અને મામલતદાર સહીતના અધિકારીઓની હાજરીમાં ૧.૨૭ કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
આડોડિયાવાસમાં જયશ્રી પરમારના મકાનમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસના દરોડામાં મહિલા બુટલેગર ફરાર થઈ જતાં તેની વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ વિભાગ દ્વારા લાલઆંખ કરવામાં આવી રહી છે,
જીઆઈડીસી પોલીસે યોગી એસ્ટેટના મેઈન ગેટ પાસેથી ઇક્કો કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
એલસીબી પોલીસે નવા છાપરા ગામે પટેલ ફળિયામાં રહેલી કારમાંથી રૂ. 96 હજારથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.