ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપકના 75મા જન્મદિન અને સંસ્થાના 20મા સ્થાપના દિનની ઉજવણી કરાય...
અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલની 75મી વર્ષગાંઠ અને સંસ્થાના સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલની 75મી વર્ષગાંઠ અને સંસ્થાના સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સમાજ સુધારક અને 'સુલભ ઈન્ટરનેશનલ'ના સ્થાપક બિંદેશ્વર પાઠકનું મંગળવારે નિધન થયું. બિંદેશ્વર પાઠકે દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.
ભરૂચના ગાયત્રી મંદિરના સ્થાપક મહામંડલેશ્વર શ્રીશ્રીશ્રી 1008 અલખગીરી મહારાજના નિધનથી મંદિર સંકુલમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ