શું ફળોનો રસ ફળ જેટલો જ ફાયદાકારક છે ? જાણો શું છે સત્ય...
સવારની ચા કે કોફી કરતાં ઘણીવાર આપણે આપણા દિવસની શરૂઆત સવારના નાસ્તામાં ફળ ખાઈને અથવા જ્યુસ પીને કરીએ છીએ.
સવારની ચા કે કોફી કરતાં ઘણીવાર આપણે આપણા દિવસની શરૂઆત સવારના નાસ્તામાં ફળ ખાઈને અથવા જ્યુસ પીને કરીએ છીએ.
હાલ વધી રહેલા પ્રદૂષણ અને ખરાબ લાઈફ સ્ટાઇલના કારણે લોકોમાં અનેક પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે
ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે ડોક્ટરો પણ આપણને ફળ ખાવાની સલાહ આપે છે.
ઘણા લોકો માટે વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જાય છે. વજન ઝડપથી ઓછું કરવું હોય તો એક્સરસાઇઝની સાથે ડાયટ નું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે.
એક્સપર્ટ અનુસાર દરરોજ સ્ટ્રોબેરી ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. આને ડાયટમાં સામેલ કરીને આરોગ્યને મજબૂત બનાવી શકાય છે.
એવોકાડો ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે કેટલાય વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.
ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવમાં આવે છે. તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે.