શું તમારું વજન દિવસે ને દિવસે વધતું જાય છે? તો આજથી આ ફ્રૂટ્સ ખાવાનું બંધ કરી દો, વધતું વજન થઈ જશે કંટ્રોલ
મેદસ્વીતાએ ખૂબ જ મોટી સમસ્યા બની ગઇ છે. જો સમય રહેતા તેને કંટ્રોલ નહીં કરો તો બીજી ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડશે.
મેદસ્વીતાએ ખૂબ જ મોટી સમસ્યા બની ગઇ છે. જો સમય રહેતા તેને કંટ્રોલ નહીં કરો તો બીજી ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડશે.
કેળાં એક એવું ફળ છે જે સરળતાથી બધે જ મળી રહે છે. કેળાં હેલ્થ માટે ખુબ જ લાભદાયી છે તેથી જ તેને સુપરફુડની કેટેગરીમાં રાખવામાં આવે છે.
ઉનાળામાં એવા ઘણા ફળો મળે છે, જેમાં શરીરને સ્વસ્થ રાખવાના ગુણ હોય છે. શું તમે વારંવાર સાંધાના દુખાવાથી પરેશાન છો?
ગરમીમાં તરબૂચ ખાવાની મજા આવે છે. તેમાં પાણીની માત્ર વધુ હોય છે જેને ઉનાળામાં ખાવાથી શરીરમાં પાણીની માત્રા પૂરી થાય છે
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં આકરા તડકા અને ભેજને એમ જ ગરમીના કારણે લોકોનો હાલ બેહાલ થઈ જતો હોય છે.
સ્વાદ અને પોષણથી ભરપૂર, પપૈયા એ ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોનો ભંડાર છે. જે આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
શિયાળો હવે પૂરો થઇ ગયો છે અને ગરમીની શરુઆત થઇ છે, જો કે હજુ એસીની જરુર પડતી નથી.