G20 સમિટ : કોણ છે આ તાબડતોડ હિન્દી બોલનારી અમેરિકન મહિલા?
G20 સમિટમાં દુનિયાભરના નેતાઓ ભાગ લઈ રહ્યા છે, પરંતુ અમેરિકન રાજદ્વારી માર્ગારેટ મેકલિયોડે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
G20 સમિટમાં દુનિયાભરના નેતાઓ ભાગ લઈ રહ્યા છે, પરંતુ અમેરિકન રાજદ્વારી માર્ગારેટ મેકલિયોડે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
નવી દિલ્હીમાં શાનદાર રીતે ચાલી રહેલા G20 સમિટ (G20 સમિટ દિલ્હી)નો આજે બીજો અને છેલ્લો દિવસ છે.
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં G20 નો 3 'ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' સેમિનાર યોજાયો હતો.
આ અવસરે ભારતના G-20 શેરપા અમિતાભ કાંત, G-20 રાષ્ટ્ર સમૂહના પ્રતિનિધીઓ તેમજ શેરપા ઉપસ્થિત રહ્યા હતા.