અંકલેશ્વર નોબલ માર્કેટમાં જુગાર રમતા 10 જુગારીયાઓની LCBએ કરી ધરપકડ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નેશનલ હાઇવેને અડીને આવેલ નોબલ માર્કેટમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગાર રમતા 10 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નેશનલ હાઇવેને અડીને આવેલ નોબલ માર્કેટમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગાર રમતા 10 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે સેન્ટર પોઇન્ટ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સિક્યુરિટી ગાર્ડની રૂમમાંથી જુગાર રમતા આઠ જુગારીયાઓને ઝડપી પાડ્યા
પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા કાસીયા ગામના મોદી ફળિયામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
ભરૂચ સી ડિવિઝન પોલીસે વડદલા ગામના મજૂર કલ્યાણ કેન્દ્ર પાછળથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
પાણેથા ગામમાં રાવણનગરીમાં રહેતી નીતલ વસાવા તથા દિપક ઉર્ફે સિલોન તડવી નીતલના ઘરના ઓટલા પર બેસી ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડી રહ્યા છે.
અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં વાવની પાછળ કેટલાક ઈસમો આંકડા ફરકનો જુગાર રમાડી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડા પાડયા હતા
ભરૂચ બી ડીવીઝન પોલીસે વેજલપુર ગામડીયાવાડમાં આવેલ વાડામાં હિરાના કારખાનાના પાછળથી જુગાર રમતા 11 જુગારીયાઓને ૫૫ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.