અંકલેશ્વર: બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસે જુગાર રમતા 10 જુગારીઓની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા
મહંમદપુરા સર્કલ નજીક મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સોની LCB પોલીસે રૂ. 55 હજારથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આમલેટના ગલ્લાની બાજુમાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને શહેર બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.
જંબુસર તાલુકાના જંત્રાણ ગામની નવીનગરી પાસેથી જુગાર રમતા ચાર જુગારીયાઓને કાવી પોલીસે ૧૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
શુકલતીર્થથી ઝનોર અને નબીપુર સુધી દારૂ અને જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ઝનોરના ગ્રામજનોએ ભરૂચ વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભાવનગર શહેરના દિપક ચોક વિસ્તારમાં દારૂનું વેચાણ અને જુગાર રમાડવાની ના કહેતા 2 જુથ વચ્ચે અથડામણ થઈ હતી.
જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે દઢાલ ગામના ખાડી ફળીયામાંથી જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.