ગાંધીનગર : કલોલમાં દવા બનાવતી કંપનીમાં ભીષણ આગ ભભૂકી, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં આજે રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી.
ગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં આજે રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી.
યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે.
બે દિવાસીય આમદવાદની મુલાકાતે આવેલ ગૃહમંત્રી અમિત શાહે આજરોજ ગાંધીનગર ગિફ્ટ સિટી પહોચી સ્થળ નિરિક્ષણ કર્યું હતું.
રાજ્ય સરકારની યોજાય કેબિનેટની બેઠક 20 હજાર પરિવારોને તેમના મકાનના હક્ક અપાશે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામની આકસ્મિક મુલાકાતે આવી પહોંચ્યા હતા,
દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કર્યો
રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદાને મોકૂફ રાખ્યા બાદ સરકારે કોઈ યોગ્ય વિકલ્પ ન આપતાં માલધારી સમાજ લડી લેવાના મૂડમાં આવ્યો છે.