દાહોદ: ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરમાં દંપત્તિને બંધક બનાવી લૂંટ ચલાવનાર આરોપીઓની કરી ધરપકડ
સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહીત રોકડ રકમની લુંટ ચલાવી ફરાર થયા હતા.
સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહીત રોકડ રકમની લુંટ ચલાવી ફરાર થયા હતા.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે.કોંગ્રેસના બે દિગગજ નેતા અર્જુન મોઢવાડીયા અને અંબરીશ ડેર આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી 25 વર્ષમાં અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ ‘માતૃભાષા મહોત્સવ‘ યોજાયો હતો જેમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.