ભરૂચ : પાકિસ્તાનમાં ઘૂસી લોન્ચ પેડને નષ્ટ કરતા ભારતીય સૈન્યની શૌર્ય ગાથાનું ચંદન ચોક ગણેશ ઉત્સવમાં LIVE ડેકોરેશન...
ભરૂચમાં ગણેશોત્સવની ઉજવણી મધ્યાહને પહોંચી છે,ત્યારે શહેરના ચંદન ચોક ગણેશ મંડળ દ્વારા ભારતીય સૈન્યની શૌર્ય ગાથાની સજાવટ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.