ભરૂચ ભરૂચ: જંબુસરમાં દિવ્યાંગ યુવતી પર સામુહિક દુષ્કર્મના મામલામાં બન્ને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર દિવ્યાંગ યુવતી પર ગામના જ બે નરાધમો સંજય રાઠોડ અને વિજય રાઠોડે દુષ્કર્મ આચર્યું હતું. અંધારાનો લાભ લઇ યુવતીનું મોઢું દબાવી બન્ને આરોપીઓ દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 10 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : બહુચર્ચિત ભાજપના નેતાઓને સાંકળતા સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી કોર્ટ કચ્છના નલિયા ખાતે કથિત રીતે આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મકાંડના હાઈપ્રોફાઈલ કેસમાં ભુજની સેશન્સ કોર્ટ દ્વારા તમામ 8 આરોપીઓ નિદોર્ષ જાહેર કર્યા By Connect Gujarat Desk 23 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા:નવ વર્ષે પોલીસને મળી સફળતા,ગેંગરેપનો આરોપી ઝડપાયો,હજી ત્રણ ફરાર મધ્યપ્રદેશના ઈસમ દ્વારા યુવતી પર નજર બગાડી હતી,અને અપહરણ કરીને રાજકોટ ખાતે કોઈક અજાણ્યા મકાનમાં 20 દિવસ સુધી ગોંધી રાખી હતી,અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું By Connect Gujarat Desk 14 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આણંદમાં ભાજપનો કાઉન્સિલર મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરતા ઝડપાયો આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા આરોપી દીપુ પ્રજાપતિ ફરાર થઇ ગયો છે.દીપુ પ્રજાપતિનાં કાળા કારનામા બહાર આવતા જ ભાજપે તાત્કાલિક તેને સસ્પેન્ડ કરી દીધો છે. By Connect Gujarat Desk 18 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાજસ્થાનના બહુચર્ચિત સેક્સ કાંડમાં 32 વર્ષે કોર્ટે આરોપીને સજાનો કર્યો હુકમ અજમેરની એક ગેંગે સ્કૂલ અને કોલેજમાં ભણતી લગભગ 250 છોકરીઓના નગ્ન ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓએ 100 થી વધુ વિદ્યાર્થીનીઓને લીક કરવાની ધમકી આપીને સામૂહિક બળાત્કાર કર્યો હતો By Connect Gujarat Desk 20 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અમદાવાદ: કડીમાં સીરિયલ ગેંગરેપ ગુનામાં ફરાર આરોપીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ By Connect Gujarat 24 Mar 2021 Share Twitter Share Whatsapp LinkedIn