ભરૂચ: ઝઘડીયાના એક ગામમાં 16 વર્ષીય કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ,8 આરોપીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.
વડોદરાના નવલખી મેદાનમાં મંગેતર સાથે બેઠેલી સગીરાને ઝાડીઓમાં ખેંચી જઇ ગેંગરેપ કરનારા બંને દુષ્કર્મીઓને કોર્ટે દોષી જાહેર કર્યા છે.