ભરૂચ : જુના તવરા ગામે ખાતમુહૂર્ત બાદ પણ છેલ્લા 2 મહિનાથી ટલ્લે ચઢી ગેસ લાઇનની કામગીરી, ગ્રામજનોમાં ભારે આક્રોશ..!
જુના તવરા ગામે ગત તા. 3 ફેબ્રુઆરીના રોજ રાજકીય આગેવાનો દ્વારા ગેસ લાઇનની કામગીરીનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જોકે, 15 દિવસ ચાલેલી કામગીરી બાદ હવે, છેલ્લા 2 મહિનાથી આ કામ ટલ્લે ચઢ્યું છે.