ભરૂચ : NDPSના ગુન્હામાં આરોપીની રેસ્ટોરન્ટનાં ગેરકાયદેસર શેડને જમીનદોસ્ત કરતી પોલીસ
ગુજરાત રાજ્યભરમાં વધી રહેલી અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ લાવવા માટે રાજ્યના પોલીસવડા દ્વારા 100 કલાકમાં ગુનેગારી અલામ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા,
ગુજરાત રાજ્યભરમાં વધી રહેલી અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ લાવવા માટે રાજ્યના પોલીસવડા દ્વારા 100 કલાકમાં ગુનેગારી અલામ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા,
સુરતના લસકાણા કઠોદરા ગામમાં કુખ્યાત બુટલેગર દ્વારા કરવામાં આવેલા પતરાના શેડના દબાણ પર પોલીસનું બુલડોઝર ફર્યું હતું,અને આખેઆખો શેડ તોડી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ભડકોદરા ગ્રામ પંચાયત પાસે ભંગારીયાઓના લાયસન્સ, જમીનની માલિકી, દબાણ અને ફાયર સેફ્ટી સહિતની વિગતો માંગી હતી.