અંકલેશ્વર : ગેરકાયદેસર ભંગારના જથ્થા સાથે પીકઅપ વાન ચાલકની અટકાયત, રૂ. 4.88 લાખનો મુદ્દામાલ જપ્ત
GIDC પોલીસે ગેરકાયદેસર ભંગારનો જથ્થો લઈને ફરતા એક પીકઅપ વાન સહિત ચાલકની અટકાયત કરી રૂ. 4.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
GIDC પોલીસે ગેરકાયદેસર ભંગારનો જથ્થો લઈને ફરતા એક પીકઅપ વાન સહિત ચાલકની અટકાયત કરી રૂ. 4.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જીઆઈડીસી પોલીસ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની વાગરા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
જીઆઈડીસી પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ આરોપીની રાજસ્થાન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે...
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે અગિયાર મહિના પહેલા થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ સારંગપુર ગામના બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાલિયાથી સુરત જવાના માર્ગ પર રૂ. 7 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે પોલીસે 4 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.