અંકલેશ્વર: નીલકંઠ ઓર્ગેનિક્સ કંપનીનું કરાયુ ઉદ્ઘાટન, ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ પ્રમુખ CR પાટીલ રહ્યા ઉપસ્થિત
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં નીલકંઠ ઓર્ગેનિક્સ કંપની ફાર્મા ડિવિઝનનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં નીલકંઠ ઓર્ગેનિક્સ કંપની ફાર્મા ડિવિઝનનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો
જીઆઈડીસી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે વેલ્ડિંગ મશીન સહિતના શંકાસ્પદ મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કંપનીના મેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં પડી જતા કામદારનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું.
નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 ઉપર ડમ્પરનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વરમાં ઑ.એન.જી.સી.બ્રિજના ગરનાળાના માર્ગને આજથી શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત સાંપડી છે
એશિયન પેઈન્ટ ચોકડી પાસેથી ચાર મહિના પહેલા પકડાયેલ ૪૦ હજાર લીટર મિથેનોલના જથ્થાનો બેલ ઇન્ડિયા કંપની ખાતે પોલીસની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો
ગણેશ પાર્ક સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર પાસે નિર્માણ પામનાર મહાદેવ મંદિરનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું