ગીર સોમનાથ: ઘુસિયા ગીર ગ્રામપંચાયતના પૂર્વ સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવ્યો,તંત્ર દ્વારા આપવામાં આવ્યા તપાસના આદેશ
ગીર સોમનાથના ઘુસિયા ગીર ગ્રામપંચાયતના પૂર્વ સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ બાબતે વર્તમાન મહિલા સરપંચે લેખિત ફરિયાદ કરી હતી
ગીર સોમનાથના ઘુસિયા ગીર ગ્રામપંચાયતના પૂર્વ સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ બાબતે વર્તમાન મહિલા સરપંચે લેખિત ફરિયાદ કરી હતી
જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી જેમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો
કાર્તિક પૂર્ણિમા ના મેળામાં ગરમા-ગરમ ચટાકેદાર મસાલાસભર ભજીયા મેળામાં આવતા મુલાકાતીઓ માટે અનેરૂ આકર્ષણ બન્યા છે.
મૃતક વનકર્મીએ 2 વ્યાજખોરો તથા વેવાઈ પક્ષના 4 શખ્સોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ જોવા મળ્યો
ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે,
ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ધનતેરસ નિમિત્તે પોતાના શસ્ત્ર એવા કેમેરા સહિતના સાધનોનું શાસ્ત્રોક્ત વિધી અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું.