સુરત : 7 વર્ષની બાળકીને પીંખનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા, માસૂમના પરિવારને મળ્યો ન્યાય...
કતારગામ એક્સટેન્શનમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકી પર ગત તા. 7 ડિસેમ્બર 2022ના રોજ દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી.
કતારગામ એક્સટેન્શનમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકી પર ગત તા. 7 ડિસેમ્બર 2022ના રોજ દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી.
ખોટા ડોક્યુમેન્ટના આધારે PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી અમદાવાદની યુવતી પકડાઈ છે.
નવસારીના ચીખલી તાલુકાના તલાવચોરા ગામની 22 વર્ષીય યુવતી નો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો હતો
ગાંધીનગરમાં રહેતા યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન બસ સ્ટેશન પર તેની અજાણી યુવતી સાથે મિત્રતા થઈ હતી.
સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં શ્વાને એક બાળકી પર અચાનક હુમલો કર્યો હોવાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.
ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં અંકલેશ્વરની યુવતીએ કાઠુ કાઢી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો જે બદલ તેણે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
ભરૂચની દહેજ બાયપાસ ચોકડી નજીક આવેલા ઈટવાલા કોમ્પલેક્ષમાં યુવતીની ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.