ગીરસોમનાથ: "આપ"ના નેતા ભગુ વાળાની દુષ્કર્મના ગુનામાં ધરપકડ, યુવતીને ફેમસ બનાવવાના બતાવ્યા હતા સ્વપ્ન
ગીર સોમનાથ પંથકના આપના નેતા ભગુવાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ પંથકના આપના નેતા ભગુવાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લાની ઉના મામલતદાર કચેરીમાં વિધવા સહાયને લઈને કોઈ મોટી ગડબડ ચાલતી હોય તેવી હકીકતો સામે આવી છે.
રાજયમાં માર્ગોનું રિ- સરફેર્સિંગની કામગીરી પુરજોશમાં શરૂ, બંધ થયેલા રસ્તાઓ અંગે જાણ કરવા પ્રશાસનની અપીલ
ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં આકાશમાં કુતૂહલ સર્જાયું હતું આકાશમાં ચળકતી વસ્તુ દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું
ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્ક ન હોવાના કારણે દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે
સોમનાથ થી શંખનાદ " બેનર હેઠળ યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ટીમ મેદાને ઉતરી છે અને આ માટે સૌરાષ્ટ્ર ઝોનની કાર્ય શિબિર યોજાઈ હતી.