સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ઝઘડિયા નજીક બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત, 1 વ્યક્તિનું મોત
ખડોલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે ખાનગી બસ રોંગ સાઈડ પર જઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો
ખડોલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે ખાનગી બસ રોંગ સાઈડ પર જઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો
અકસ્માતમાં 2 પિતરાઇ ભાઇ રાકેશ વર્મા અને શ્રવણ વર્માના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
સારવાર મળે તે પહેલા ક્લીનરનું મોત નિપજવા પામ્યુ હતું. સમગ્ર મામલે પાટડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.