ગોવા: સેલ્ફી લેવાના ચક્કરમાં એકસાથે 4 એ જીવ ગુમાવ્યો, હરમલ બીચ નજીક દરિયામાં ડૂબતા મોત
ગોવામાં ઈદના બીજા દિવસે ચાર સભ્યોના મોતથી મુસ્લિમ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ગોવામાં ઈદના બીજા દિવસે ચાર સભ્યોના મોતથી મુસ્લિમ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
જો તમે ફરવાના શોખીન છો અને નજીકમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે પહાડ પર ફરવા જવાનું પસંદ કરો કે બીચ પર.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની ચર્ચાઓ હવે તેજ થઈ ગઈ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત રોબોટ ઓરસને ગોવાના બીચ પર તૈનાત કરવામાં આવ્યો છે.
મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી જેના પગલે જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી
ગત રવિવારથી ગોવામાં શરૂ થઈ રહેલો 53મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ખૂબ જ ધામધૂમથી આયોજિત થઈ રહ્યો છે.
ગોવાના પ્રવાસન વિભાગે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને નોટિસ મોકલી છે. વાસ્તવમાં યુવરાજ સિંહનો અહીં મોર્જિમમાં વિલા છે.
ભારતના મોટા ભાગના શહેરોમાં દિવાળી જોવા મળે છે, પરંતુ કેટલીક જગ્યાઓનો નજારો એવો હોય છે કે તે જોવાનો ખરેખર એક અલગ જ અનુભવ હોય છે.