ધર્મ દર્શનઆજે હનુમાન જયંતિ: શા માટે પવનપુત્રને બળ,બુદ્ધિ અને વિદ્યાના દેવ માનવામાં આવે છે ! પવનના પુત્ર હનુમાન ભગવાન રામના પ્રખર ભક્ત હતા. હિન્દુ ધર્મમાં હનુમાનજીનું વિશેષ સ્થાન છે. By Connect Gujarat 23 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડાંગ:સાપુતારા નવાગામમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજેય છે જીવંત,જુઓ વિશેષ અહેવાલ સાપુતારા નવાગામમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજેય છે જીવંત છે ત્યારે ડુંગર દેવની વિશેષ આરાધના કરવામાં આવી હતી. By Connect Gujarat 22 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનએકાદશી 2023 :જાણો મોક્ષદા એકાદશી ક્યારે અને તેના પારણાનો સમય અને તેના ફાયદા મોક્ષદા એકાદશીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે મુક્તિની એકાદશી તરીકે પણ ઓળખાય છે, By Connect Gujarat 15 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનમાગશર મહિનામાં સૂર્ય ભગવાન સહિત આ દેવી-દેવતાઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી શુભ ફળ મળે છે By Connect Gujarat 30 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનચંદ્રગ્રહણની "અસર" : સમગ્ર દિવસ મંદિરોમાં ભક્તો નહીં કરી શકે ભગવાનના દર્શન, રાત્રે ખુલશે મંદિરના દ્વાર... આજે સમગ્ર વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ, દર્શનાથીઓ મંદિરમાં નહીં કરી શકે દર્શન By Connect Gujarat 08 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: શ્રવણમાસના પ્રથમ સોમવારે શિવાલયો ગુંજયા હરહર મહાદેવના નાદથી પવિત્ર શ્રવણ માસના આજરોજ પ્રથમ સોમવારે અમદાવાદના પ્રાચીન કામેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. By Connect Gujarat 01 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : સોનાવેશમાં નાથે આપ્યા દર્શન, મંદિર પરિસરમાં ભગવાનની ઝલક નિહાળવા ભક્તોની ભારે ભીડ આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા પહેલા ત્યારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 30 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરિવાર સાથે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું... President Ramnath Kovinde along with his family offered Adi Jyotirlinga Somnath Mahadev ... By Connect Gujarat 11 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનસાબરકાંઠા : રામપુરા ખાતે સિકોતર માતાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, ગુજરાત સરકારના મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ પ્રાંતિજ તાલુકાના રામપુરા ખાતે ચારસો વર્ષ પૌરાણિક ખીજડાવાળા વહાણવટી સિકોતર માતાના નવીન મંદિર ખાતે મૂર્તિઓનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો By Connect Gujarat 10 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn