સરકાર દિવાળી પર GST કાયદામાં સુધારો કરશે, PMએ લાલ કિલ્લા પરથી કરી મોટી જાહેરાત
PM મોદીએ કહ્યું કે આ દિવાળી પર તમને એક મોટી ભેટ મળવાની છે, અમે દેશભરમાં ટેક્સનો બોજ ઘટાડ્યો છે. હવે તેની સમીક્ષા કરવાની જરૂર છે.
PM મોદીએ કહ્યું કે આ દિવાળી પર તમને એક મોટી ભેટ મળવાની છે, અમે દેશભરમાં ટેક્સનો બોજ ઘટાડ્યો છે. હવે તેની સમીક્ષા કરવાની જરૂર છે.
ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કેન્દ્રીય નાણાંમંત્રીને કરવામાં આવતા ખળભળાટ મચી ગયો
સુનિલ સથવારા નામના યુવકને થોડા દિવસ પહેલા કુરિયર મારફતે એક નોટિસ મળી હતી.જેમાં 1.96 કરોડનો ટેક્સ બાકી હોવાનું જણાવ્યું હતું.આ નોટિસ જોઈને તેના પગ નીચે જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા
ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
રજિસ્ટર્ડ એન્ટિટીએ વેચાણકર્તાને જૂના વાહનના વેચાણ પર માત્ર ત્યારે જ GST ચૂકવવો પડશે જો માર્જિન એટલે કે નફો હશે. 'માર્જિન' રકમ વાહનની અવમૂલ્યન સમાયોજિત કિંમત કરતાં વેચાણ કિંમતના વધારાને દર્શાવે છે.
રજિસ્ટર્ડ સેલર્સ પાસેથી વપરાયેલી કાર ખરીદવી આવનારા સમયમાં મોંઘી થઈ જશે. આનું કારણ એ છે કે GST કાઉન્સિલે હવે જૂની નાની કારની સાથે જૂની ઇલેક્ટ્રિક કારના વેચાણ પર 12 ટકાને બદલે 18 ટકા GST લાદવાનો નિર્ણય લીધો છે.
ACB એ છટકું ગોઠવતા લાંચિયો અધિકારી યશવંત ગેહલોત રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.ACBની સફળ ટ્રેપથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો