વડોદરાહવસ સંતોષવા 45 વર્ષના આધેડે બાળકીને શારીરિક અડપલાં કરતાં મહિલાઓએ ધીબેડી નાખ્યો હવસખોરે બાળકીનો એકલતાનો લાભ ઊઠાવીને માસૂમ બાળકીને પટાવી STPના બાથરૂમમાં લઈ ગયો હતો.... By Connect Gujarat 09 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોરબી: જૂના ઝઘડાની અદાવતમાં હવામાં ફાયરિંગ કરાતા દોડધામ,પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી સરધારકા ગામના સતુભા દરબાર કાર લઈને તેમના ઘર પાસે આવ્યા હતા અને જાડિયા ભાઈ કોણ એમ પૂછી બંદૂક દેખાડી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું By Connect Gujarat 21 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવાપી: ભાજપના નેતાની મંદિર બહાર ગોળી મારી હત્યા, સમગ્ર પંથકમાં ચકચાર ગાડીનો દરવાજો ખોલતાં જ પતિને લોહીલુહાણ હાલમાં જોતા જ પત્નીએ ચીસાચીસ કરી મૂકી હતી By Connect Gujarat 08 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતલગ્નના એક દિવસ પહેલા જ વરરાજાની હત્યા, પાટણના રાધનપુરની ઘટનાથી બે પરિવાર શોકમગ્ન રાધનપુરમાં ઈસ્કોન શોપિંગ મોલમાં વિપુલ ખરીદી કરી રહ્યો હતો ત્યારે જ હત્યારો છરી લઈને તૂટી પડ્યો હતો By Connect Gujarat 06 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : યુપી-બિહાર સ્ટાઈલથી 2 અજાણ્યા ઈસમોએ યુવક પર ફાયરિંગ કરતાં હત્યા, પોલીસ દોડતી થઈ... મૂળ દિલ્હીનો રહેવાસી અને હાલ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય અજાણ્યા ઇસમોએ ગોળી મારી હત્યા કરી નાખી... By Connect Gujarat 04 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ચપ્પુ વડે હુમલો કરી કિશોરીનો ગાલ ચીરી નાંખ્યો, ગ્રીષ્મા વેકરીયા કેસની આવી યાદ પાંડેસરામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરીના ચહેરા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. કિશોરીએ મોઢું ફેરવી લેતા ગળુ કપાતા બચી By Connect Gujarat 06 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગરના સુદામડામાં બે જૂથ વચ્ચે સામસામે હવામાં ફાયરીંગ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું કાઠી સમાજ અને રબારી સમાજના બે જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat 05 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn