અમરેલી : જાફરાબાદના તોફાની દરિયામાં ગુમ 11 માંથી 3 માછીમારોના મૃતદેહ મળ્યા,પરિવારમાં છવાયો માતમ
જાફરાબાદ દરિયામાંથી 30 નોટિકલ માઈલ દૂર 3 મૃતદેહ મળી હોવાના એહવાલો છે. જાફરાબાદના 7 માછીમારો અને ગીર સોમનાથના 4 મળીને કુલ 11 માછીમારો લાપતા થયા હતા