અંકલેશ્વર: ગુજરાત હાઉસીંગ બોર્ડમાં બંધ મકાનમાં ચોરી,પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનિલકુમાર વસાવા પોતાના પરિવાર સાથે ગામડે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું

તાજેતરમાં જ ભરૂચના હાઉસીંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું.