અંકલેશ્વર- હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક !
ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. હાસોટ પંથકમાં વીતેલા 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અંકલેશ્વરમાં 12 મી.મી.વરસાદ વરસ્યો છે
ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. હાસોટ પંથકમાં વીતેલા 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અંકલેશ્વરમાં 12 મી.મી.વરસાદ વરસ્યો છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 ઓગસ્ટ બાદ રાજયના વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં મેઘ રાજા અત્યારે આરામ મોડ ઉપર આવી ગયા છે. મેઘાની બેટિંગને બ્રેક લાગી છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં વરસાદની માત્રા અને વિસ્તારમાં મોટો ઘટાડો થયો છે.
ગુજરાતમાં આ વખતે ચોમાસાએ ધડબડાટી બોલાવી દીધી છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટ પંથકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો
નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ભરૂચના હાંસોટમાં સૌથી વધુ 5.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અંકલેશ્વરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો....
ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે,સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે,તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસુ ધમરોળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે