ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાતના હેલ્થ સર્વિસીસ મેનેજમેન્ટ સેન્ટરનો મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ... ગુજરાતમાં PMJAY અને મા કાર્ડ સહિતની રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું મોનીટરીંગ હવે વધુ સરળ બન્યું છે. By Connect Gujarat 28 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રાજયમાં નદી મહોત્સવનો પ્રારંભ, નદીઓમાંથી તથા કિનારેથી દુર કરાશે ગંદકી તાપી, નર્મદા અને સાબરમતી નદી ભલે ગંદી ગોબરી હોય અને તેમાં ગટર અને ઉદ્યોગોના પાણી વહેતા હોય પણ સરકાર નદી ઉત્સવની ઉજવણી કરી રહી છે. By Connect Gujarat 26 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા અસિત વોરાના રાજીનામા સિવાય કોંગ્રેસને કઇ ખપતું નથી, વડોદરામાં દેખાવો રાજયમાં લેવાયેલી હેડ કર્લાકની પરીક્ષા ભલે રદ કરી દેવામાં આવી હોય પણ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ પ્રબળ બની રહી છે. By Connect Gujarat 22 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલો, રાજયભરમાં કોંગ્રેસના દેખાવો રાજયમાં સરકાર ભલે બદલી નાંખવામાં આવી હોય પણ પડકારો યથાવત રહયાં છે. હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીકના મામલે હવે વિરોધ પક્ષો લડાયક મિજાજમાં જણાય રહયાં છે. By Connect Gujarat 20 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રસી વિના મુસાફરી નહિ, જુઓ AMTS અને BRTS માટે શું આવ્યો નિયમ તહેવારોની મજા હવે કદાચ સજા બરાબર સાબિત થઈ રહી હોય તેમ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. By Connect Gujarat 12 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહેસાણા : હિરપુર ખાતે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન... હિરપુર ખાતે રૂપિયા 213 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન વડોદરા : જયરત્ન બિલ્ડીંગ પાસે આવેલું છે બોલાઇ માતાજીનું મંદિર, જુઓ શું છે લોકવાયકા By Connect Gujarat 12 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જુઓ ક્યાં ક્યાં થશે મેઘ મહેર રાજ્યમાં થશે મેઘમહેર ! આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ. By Connect Gujarat 19 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત : માલેતુજારો માટે અન્ય લોકોને ટકકર મારવું બન્યું મામુલી પાંચ વર્ષમાં હીટ એન્ડ રનના 11 હજારથી વધુ કેસ By Connect Gujarat 30 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn