રાજ્ય સરકારનો "નિર્ણય" : 15થી 18 વર્ષના કિશોરો માટે શરૂ કરાશે "વેક્સિનેશન સ્પેશિયલ ડ્રાઇવ"
રાજ્યમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. તો બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે
રાજ્યમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. તો બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે
ગુજરાતમાં PMJAY અને મા કાર્ડ સહિતની રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું મોનીટરીંગ હવે વધુ સરળ બન્યું છે.
તાપી, નર્મદા અને સાબરમતી નદી ભલે ગંદી ગોબરી હોય અને તેમાં ગટર અને ઉદ્યોગોના પાણી વહેતા હોય પણ સરકાર નદી ઉત્સવની ઉજવણી કરી રહી છે.
રાજયમાં લેવાયેલી હેડ કર્લાકની પરીક્ષા ભલે રદ કરી દેવામાં આવી હોય પણ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ પ્રબળ બની રહી છે.
રાજયમાં સરકાર ભલે બદલી નાંખવામાં આવી હોય પણ પડકારો યથાવત રહયાં છે. હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીકના મામલે હવે વિરોધ પક્ષો લડાયક મિજાજમાં જણાય રહયાં છે.
તહેવારોની મજા હવે કદાચ સજા બરાબર સાબિત થઈ રહી હોય તેમ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે.
હિરપુર ખાતે રૂપિયા 213 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.