ગુજરાત પોલીસમાં બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા 13 એપ્રિલે લેવાશે
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારિરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તારીખ 13 એપ્રિલ 2025 રવિવારના રોજ યોજાશે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારિરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તારીખ 13 એપ્રિલ 2025 રવિવારના રોજ યોજાશે.
રાજ્યના પોલીસ તંત્રમાં બઢતીની મોસમ ચાલી રહી હોય તેમ લાગે છે.159 PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાંથી મારામારીની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, વસીમ ગેંગસ્ટરના નામે કેટલાક યુવાનોએ મારક હથિયારો વડે મારામારી કરી હતી
પોલીસે 100થી વધુ CCTV તપાસી ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢ્યું હતું. ત્યારબાદ બાળકનું પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા
ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે એક નવી પહેલ કરતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ભીડનો ફાયદો ઉઠાવી ખિસ્સાકાતરું મોબાઈલ અને પર્સની ચોરી કરતા હોય છે. તેવામાં આ વર્ષે એ પ્રકારની ઘટના ન બને તે માટે લાલગેટ પોલીસે પ્લાન ઘડી પતંગ બજારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતી માટે શારીરિક કસોટીની પરીક્ષા શરૂ કરવામાં આવી છે,જે અંતર્ગત ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં શારીરિક કસોટીમાં ભાગ લીધો હતો.