ભરૂચ: લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન, વાતાવરણમાં ઠંડક પ્રચરી
ભરૂચ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પુનઃ એન્ટ્રી થઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આજે સવારના સમયે મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રચરી

નવસારીમાં ભારે વરસાદ, અંબિકા નદી ભયજનક સપાટી નજીક.