GT vs SRH: ગુજરાતે હૈદરાબાદને 34 રનથી હરાવ્યું, પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, શુભમન ગીલે ફટકારી સદી..!
IPL 2023માં સોમવારે ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
IPL 2023માં સોમવારે ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
ઓપનર શુભમન ગિલ 101 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 56 બોલમાં IPLની પ્રથમ સદી ફટકારી
ગુજરાત ટાઇટન્સે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર જીત મેળવી છે. આ સિઝનની તેની સાતમી જીત છે. તેના હવે 10 મેચમાં 14 પોઈન્ટ છે.
ગુજરાત તરફથી રાશિદ ખાને 3 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદે 2 વિકેટ લીધી હતી. જોશુઆ લિટલ, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી હતી
ગુજરાતે જીતની હેટ્રિક લગાવી, ટેબલ ટોપર બન્યું:હોમ ગ્રાઉન્ડ પર કોલકાતાને 7 વિકેટે હરાવ્યું, વિજયની શાનદાર ફિફ્ટી; મિલરના 18 બોલમાં 32 રન
ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી હરાવ્યું. આ સાથે ગુજરાત આ સિઝનમાં 10 પોઈન્ટ મેળવનારી બીજી ટીમ બની ગઈ છે.
હાર્દિક પંડ્યા વિનિંગ પર્સન્ટના મામલામાં ટોપ પર પહોંચી ગયા છે. તેમની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઈટન્સે કુલ 21 મેચ રમી છે જેમાંથી 16માં ટીમને જીત મળી છે