ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીની 1200 KMની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો...
રાજ્યમાં ડ્રગ્સ, મોંઘવારી અને રોજગારી સહિતના મુદ્દાઓને લઈને આજથી ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.
રાજ્યમાં ડ્રગ્સ, મોંઘવારી અને રોજગારી સહિતના મુદ્દાઓને લઈને આજથી ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 2100 કિ.મી.ની યાત્રા, ઉમરગામથી અંબાજી સુધી પ્રથમ તબક્કામાં યાત્રા નિકળશે
યુવા કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા આજે અમદાવાદમાં યૂથ કોંગ્રેસની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું