ભરૂચ : જંબુસરના કાવી કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે સ્વયં સાગર દેવ કરે છે શિવજીને અભિષેક
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલું છે. વડોદરા શહેરથી આશરે40 કિમી દૂર આ મંદિર અરબ સાગરના તટ પર આવેલું છે.
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલું છે. વડોદરા શહેરથી આશરે40 કિમી દૂર આ મંદિર અરબ સાગરના તટ પર આવેલું છે.
અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલે RTEના નિયમોનું ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, સલાલ અને હિંમતનગર વિસ્તારમાં ખેડૂતો દ્વારા ડાંગરનું મોટાપાયે વાવેતર કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરી અને ગુજરાત-17 જેવી જાતોનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે.
પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ પોલીસે કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા સામે ગુજસીટોકનો ગુન્હો નોંધ્યો હતો,ત્યારથી તે પોલીસ પકડથી દૂર ભાગતો રહ્યો છે.જોકે પોલીસ તેને દબોચી લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે,
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પીડીએફ સંસ્કારદીપ વિદ્યાલયમાં સંસ્કૃતિ એ જ આપણી સભ્યતા વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું