ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, હવામાન વિભાગે 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની કરી આગાહી
ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજે પુનઃ ધમાકેદાર એન્ટ્રી કરી છે.અને હવામાન વિભાગે પણ ભારે વરસાદને પગલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજે પુનઃ ધમાકેદાર એન્ટ્રી કરી છે.અને હવામાન વિભાગે પણ ભારે વરસાદને પગલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજરોજ પવિત્ર શ્રાવણ માસની શીતળા સાતમ અને સ્વતંત્રતા પર્વ નિમિત્તે દાદાને ત્રિરંગાની થીમનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે.
ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોઝની ઉજવણી અગિયારીમાં જઈને પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કરીને પ્રાર્થના સાથે કરી હતી.
ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.
બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રાંધણ છઠ્ઠ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
જુનાગઢ સહિતના વિસ્તારમાં ખેડૂતોનો મોટો પાક નુકસાન પામ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચ વીઘામાં વાવેલો મગફળીના પાકમાંથી ત્રણ વીઘાનો પાક બગડી ગયો છે.