ભરૂચ:નગરપાલિકા દ્વારા ભાઈબીજના દિવસે માટે લેવાયો નિર્ણય,ભાઈબીજના દિવસે મહિલાઓને સીટી બસમાં ની:શુલ્ક મુસાફરી ભેટ
દર વર્ષે રક્ષાબંધન અને ભાઇબીજના તહેવારો પર બહેનો માટે નગપાલિકા સીટી બસ મુસાફરી ફ્રી રાખે છે
દર વર્ષે રક્ષાબંધન અને ભાઇબીજના તહેવારો પર બહેનો માટે નગપાલિકા સીટી બસ મુસાફરી ફ્રી રાખે છે
પૃથ્વીરાજ સિંહ પીઆરએસ ઓબેરોયે તરીકે ઓળખાય છે. ઓબેરોય ગ્રુપના ફ્લેગશિપ EIH લિમિટેડના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપી હતી
પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના એક ગામ પર ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો
ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ તરફ આગની જ્વાળાઓ ઝડપથી આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ અને તેમાં હાજર લોકો બહાર આવી શક્યા ન હતા
દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મમાં મહત્વનો તહેવાર માનવામાં આવે છે. લોકો આખા વર્ષ દરમિયાન તહેવારની રાહ જોતાં હોય છે
ISIS આતંકી સંગઠનનો સક્રિય સભ્ય અરિઝ હસનૈન સંગઠનમાં સક્રિય છે. તે ઈન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા સંસ્થાનો પ્રચાર કરી રહ્યો છે
શંખેશ્વર ખાતે અંદાજીત રૂ. 2.57 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું