ભરુચ: ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઊંધિયાનું ધૂમ વેચાણ,સવારથી જ લોકોની લાંબી લાઇન
પતંગ ચગાવવાની મજાની સાથે સાથે ખાવા-પીવાના શોખીન લોકો આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે
પતંગ ચગાવવાની મજાની સાથે સાથે ખાવા-પીવાના શોખીન લોકો આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે
રંગબેરંગી પતંગો આખી હથેળીમાં સમાઈ જાય છે.જેને લઈને આ કલાગીરીની કદર થઇ અને ટચુકડા પતંગ અને નાની ફીરકીને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું
શરીરમાં પોષક તત્વોનું સ્તર વધારવા માટે તમે તલ અને ગોળના લાડુ બનાવીને પણ ખાઈ શકો છો.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, અને પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ બન્ને ઇસમોને ઝડપી લીધા
મકરસક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઈનનાં પતંગો, મેટલ પેપર, જૂન, રોકેટ, ખંભાતી, મોટુ પતલુ, ગુલ્લાદાર પતંગોએ આકર્ષણ જમાવ્યું છે.
56 ભોગનો પ્રસાદ માઁ અંબાને ધરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 64 નારી શક્તિઓએ માઁ અંબાના મંદિરના શિખર પર ઘજા પણ અર્પણ કરી હતી
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ક્યારેય ખાલી ન રાખવો જોઈએ