ગુરુ પર્વ નિમિત્તે Shilpa Shetty તેના પરિવાર સાથે પહોચી ગુરુદ્વારા, પ્રશંસકોને શુભેચ્છાઓ શેર કરી...
શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર પ્રશંસકો સાથે પ્રકાશ પર્વની શુભેચ્છાઓ શેર કરી
શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર પ્રશંસકો સાથે પ્રકાશ પર્વની શુભેચ્છાઓ શેર કરી
ગુરુ નાનકજીને શીખ ધર્મના સ્થાપક અને શીખોના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. તેમનો જન્મ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો,
ગુજરાત રાજ્યની સૌથી કદાવર અને સૌથી વધારે દૂધ આપતી ભેંસ... ભેંસનું નામ પણ ભગરી
ભરૂચ જિલ્લામાં સરકારની યોજનાઓમાં વિવિધ બેન્કોના પરફોર્મન્સ અંગેની રિવ્યૂ બેઠક જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી
ચાર રૂપલ્લનાઓ સાથે દેહ વ્યાપાર ચલાવનાર સંચાલિકાને ઝડપી પાડી કુલ રૂ.67 હજાર ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત જિલ્લા પ્રભારી, સાંસદ, ભરૂચના ધારાસભ્ય સહિતના ઉપસ્થિત આગેવાનોએ હાજર સૌ કાર્યકર્તાઓને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી
પોલીસે રૂ. 15.76 લાખનો દારૂ અને રૂ. 10 લાખનો ટ્રક મળી કુલ રૂ. 25.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો