ભરૂચ: વાલિયા-વાડી માર્ગ પર ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબક્યુ,ચાલકનો આબાદ બચાવ
ડહેલી ગામની કીમ નદી ઉપર બનાવવામાં આવેલ ડાઈવર્ઝન પાસે બિસ્માર રોડને લઈ ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબકતાં ચાલકનો આબાદ બચાવ થયો
ડહેલી ગામની કીમ નદી ઉપર બનાવવામાં આવેલ ડાઈવર્ઝન પાસે બિસ્માર રોડને લઈ ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબકતાં ચાલકનો આબાદ બચાવ થયો
શિયાળામાં કેળાનું સેવન ખૂબ જ ઓછી માત્રામાં કરવું જોઈએ. કેળાં અતિશય ઠંડીમાં શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે
હનીકોમ્બ ટોફી છે શું? તો તમને જણાવી દઈએ કે આ એક કોરિયાની સૌથી લોકપ્રિય વાનગી છે. જે ખૂબ જ અલગ શૈલીમાં તૈયાર કરવામાં આવે છે.
બ્રાયન લારાએ મોટી ભવિષ્યવાણી કરી અને કહ્યું કે તેને લાગે છે કે, ગિલ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ તોડી શકે છે.
સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને તેમના ઘરે પહોંચેલા ત્રણ બદમાશોએ તેમના પર 15થી વધુ ગોળીઓ ચલાવી હતી.
બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે, જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો
કુંડની જાળવણી ન થતા તંત્ર સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો છે ઐતિહાસિક ઈડરીયા ગઢની તળેટીમાં આવેલ કુંડ જે અતિપૌરાણિક કુંડ માનવામાં આવે છે.
ક્લસ્ટર BMCના ઉદ્ઘાટન પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે, ડેરીમાં ઉચ્ચ ગુણવતાવાળું દૂધ ભરાવવાનો જ આગ્રહ રાખવો