બનાસકાંઠા : અંબાજીમાં ગબ્બર તળેટીની દુકાનોમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
ગબ્બર તળેટી પર આગ લાગવાની ઘટનાથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી
ગબ્બર તળેટી પર આગ લાગવાની ઘટનાથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી
અંકલેશ્વર જીઆઈડીમાં શ્વાનના ગલૂડિયા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનાર વિકૃત મગજ ધરાવતા નરાધમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
5.40 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ રૂપિયા 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવ્યા હતા.
ઈશાન કિશને પોતાની પહેલી સેન્ચુરીને વધુ યાદગાર બનાવતા તેણે સેન્ચુરીને ડબલ સેન્ચુરીમાં કનવર્ટ કરી હતી અને માત્ર 126 બોલમાં ડબલ સેન્ચુરી ફટકારી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જવલંત વિજય મેળવ્યા બાદ નવી સરકારની શપથવિધિ માટે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવ્યું છે
હિન્દુ ધર્મમાં તમામ મહિનાઓનું પોતાનું મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, હિન્દુ વર્ષના તમામ મહિનાઓ એક અથવા બીજા ભગવાનની પૂજા માટે સમર્પિત છે.