બીજા તબક્કાની 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત, તા.5મી ડિસેમ્બરે યોજાશે મતદાન..
ઉમેદવારોએ જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે.
ઉમેદવારોએ જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં રાખીને કેન્દ્રીય સુરક્ષાના એજન્સીના બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવ્યા છે
તમિલનાડુમાં સતત બે દિવસથી ભારે વરસાદ અને, ગુંડરીપલ્લમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ ઈરોડ જિલ્લામાં પૂરની ચેતવણી આપવામાં આવી છે.
ચૂંટણીપંચની સૂચના બાદ ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન IPS અધિકારી થી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસ કેમ્પ ઉભા કરી દેવાયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શીખ ગુરુ તેગ બહાદુરને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએસઆઇ તરીકેની ઓળખ આપી દીકરીના ઓપરેશન માટે રૂપિયા 7500 માંગ્યા હતા.
ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઇ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું