ભરૂચ : ઝઘડીયાના સારસા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવારનું ઘટના સ્થળે મોત...
એક યુવાન રાજપારડી તરફથી બાઈક લઇ ઉમલ્લા તરફ જઈ રહ્યો હતો, તે દરમ્યાન સારસા ગામ નજીક એક હાઇવા ટ્રકના પાછળના ભાગે બાઈક અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો
એક યુવાન રાજપારડી તરફથી બાઈક લઇ ઉમલ્લા તરફ જઈ રહ્યો હતો, તે દરમ્યાન સારસા ગામ નજીક એક હાઇવા ટ્રકના પાછળના ભાગે બાઈક અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો
આપઘાત કરનાર મૃતક યુવકનો 4 દિવસ પહેલા જ જન્મદિવસ હતો. સુરતમાં યુવાનો નાની નાની વાતોમાં આપઘાત કરવા જેવું પગલું ભરી રહ્યા છે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવનિર્મિત બોડકદેવ પોલીસ સ્ટેશનના પીએસઓ સહિતના કર્મચારીઓએ ચાર્જ સાંભળ્યો હતો
કોઝ-વેના પુલ પરથી ટ્રેક્ટર અચાનક વિશ્વામિત્રી નદીમાં પલટી મારી જતાં ત્રણેય લોકો નદીમાં ડૂબ્યા હતા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કરતાં કહ્યું હતું કે દેશ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. સંસદમાં રાષ્ટ્રપતિએ સંબોધન કરતાં કહ્યું- આપણી સામે યુગ નિર્માણની તક છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બે વર્ષમાં 17 કરોડનો ઈંગ્લીશ દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસ તેમજ એજન્સીઓની બોલતી બંધ થઈ જવા પામી છે.
નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા અને લાઈટ કમિટી ચેરમેન પરેશ પટેલ ને કાળુ ગુલાબ આપી જલદીથી સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી