ભરૂચ : આમોદ પોલીસ મથકે પોલીસ જવાનો તેમજ આછોદ ગામે જંબુસરના ધારાસભ્યએ નિહાળ્યો “મન કી બાત” કાર્યક્રમ
આમોદ પોલીસ મથક ખાતે પોલીસ જવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”નો કાર્યક્રમ નિહાળ્યો
આમોદ પોલીસ મથક ખાતે પોલીસ જવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”નો કાર્યક્રમ નિહાળ્યો
જો તમે લાંબા સમય સુધી બોટલ સાફ કરતાં નથી તો બોટલમાં રાખેલા પાણીમાંથી અલગ પ્રકારની ગંધ આવવા લાગે અને પાણીનો સ્વાદ પણ બદલાય જાય છે
દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે બૌડાના અધિકારીઓ ગોપાલ ટી સ્ટોલ ખાતે પહોંચી ગયા હતા અને દબાણ દૂર કર્યુ હતું.
એજ્યુકેશન ટેક્નોલોજી કંપનીની જાહેરાત કરનાર અભિનેતા શાહરૂખ ખાન વિરૂદ્ધ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
સ્પીડબોટ ડૂબતી વખતે લોકોની ચીસો સંભળાઈ હતી. ઈન્ડોનેશિયામાં આ ઘટના બાદ પેકનબારુ સર્ચ અને રેસ્ક્યુ એજન્સીના બચાવકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં તેના માટે એક ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જે તૂટી પડતાં સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ કરતા લોકો ઘાયલ થયા
ઓલ ઈન્ડિયા રેડિયોના 91 એફએમ ટ્રાન્સમિશનનું આ લોન્ચિંગ દેશના 85 જિલ્લાના 2 કરોડ લોકોને ભેટ સમાન છે.