ટ્રકની પાછળ કેમ લખેલું હોય છે Horn OK Please! OKનો અર્થ તો તમે સમજો છો એ છે જ નહીં
Horn Ok Please" નો કોઈ કાનૂની અથવા અધિકારીક મતલબ નથી, પરંતુ તે ટ્રકોની દુનિયામાં એક નિયમ બની ગયો છે.
Horn Ok Please" નો કોઈ કાનૂની અથવા અધિકારીક મતલબ નથી, પરંતુ તે ટ્રકોની દુનિયામાં એક નિયમ બની ગયો છે.
બાલાયામ કરવાથી ટાલ પણ દૂર થઈ શકે છે. સફેદ વાળ બંધ થઈ જાય છે. અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે.
જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને પર્વતોમાં થોડો સમય વિતાવવા માંગો છો. તો ફરવા જવા માટે મનાલી તમારા માટે બેસ્ટ છે.
કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા સવારથી જ તવાઈ બોલાવાય હતી
જેને બેકિંગ નથી આવડતી તે પણ આ કેક બનાવી શકે છે. કારણ કે આજે આપણે કેક બેક કરીને નહીં પરંતુ બાફીને બનાવીશું
ગરોળી ભગાડવા માટે તમે લસણ નો ઉપયોગ કરી શકો છો. લસણની સ્મેલથી ગરોળી તરત જ ઘરમાંથી ભાગી જતી હોય છે.
પોલીસે સ્થળ પરથી રોકડા ૭ હજાર અને એક ફોન મળી કુલ ૧૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જનતા નગરમાં રહેતો હરેન્દ્ર સત્યદેવ યાદવને ઝડપી પાડ્યો