આજનો દિવસ દેશ ક્યારેય નહીં ભૂલે,13 ડિસેમ્બર સંસદ પર હુમલાની 22મી વરસી
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આ એક એવી ઘટના હતી જેણે આખા દેશને હચમચાવી નાખી હતી
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આ એક એવી ઘટના હતી જેણે આખા દેશને હચમચાવી નાખી હતી
એકલતાનો લાભ ઉઠાવી માસા રાજુ ગાયકવાડે દાનત બગાડી શારીરિક અડપલાં કર્યા હતા.
પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના આ સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક થઈ ગઈ છે.
કોઈપણ ગેગેરરીતિ ન સર્જાય તેના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી થાય તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં નકલી પોલીસ અને નકલી પત્રકારે તોડ કરવાનો ફાયદો ઉઠાવી સ્પા સેન્ટરમાં રૂપિયા 25 હજાર લેવા પહોચ્યા હતા.
GAAARનું કહેવું છે કે, પરાઠાએ સાદી રોટલી નથી. આથી પરાઠા પર 18% GST લાગશે. પરાઠા પ્લેન રોટી કે સાદી રોટીથી અલગ છે
વરસાદે સમગ્ર ભરૂચ જિલ્લાને ધમરોળવા સાથે અમુક સ્થાનો પર જળ બંબાકાર જેવી પરીસ્થીતિ સર્જાવા પામી છે.