ગ્રીન ટી પીતા પહેલા ચકાશો કે તે અસલી છે કે નકલી, નહીં તો ફાયદાના બદલે થઈ જશે ભારીભરખમ નુકશાન..
ગ્રીન ટીની ચાયપત્તીની શુદ્ધતા ચેક કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકાય છે.
ગ્રીન ટીની ચાયપત્તીની શુદ્ધતા ચેક કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકાય છે.
પિતાએ જ જુવાનજોધ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કડોદરાના સત્યમ નગરમાં રામાનુજ શાહુએ છત પર સૂવા બાબતે પત્ની રેખાદેવી સાથે ઝઘડો કર્યો હતો
સુરત મૃતદેહ મળવાનો સીલસિલો યથાવત રહયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળેથી 3 મૃતદેહ મળી આવ્યા
શનિ જયંતિ નિમિતે સમસ્ત ભાર્ગવ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું
પર્યાવરણમાં સ્વચ્છતા જળવાઇ તથા પર્યાવરણ સમૃદ્ધ બને તે બાબતે લોકોને પ્રવચન દ્વારા માહિતી આપી અને મિશન લાઇફનો ઉદેશ્ય લોકોમાં વઘુમાં વઘુ ફેલાય તે બાબતે જણાવ્યું હતું
શંકાસ્પદ લોખંડના પતરા અને પાઇપો, લોખંડના નાના-મોટા ટુકડાઓનો ભંગારનો 795 કિલોનો જથ્થો મળી આવ્યો હતો.
બગોદરા અને બાવળા પાસે પાડીને રૂ. 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડ્યો છે.