ભરૂચ : પામલેન્ડ હોસ્પિટલને “NABH” માન્યતા પ્રાપ્ત થઈ, ગૌરવ અનુભવતા તબીબો સહિતનો સ્ટાફ
ભરૂચ શહેરના ફલશ્રુતિનગરમાં આવેલી પામલેન્ડ હોસ્પિટલનું સંચાલન ડો. વસીમ રાજે શરૂ કર્યા બાદ હોસ્પિટલ ઘણી પ્રસિદ્ધ બની છે, ત્યારે તેમાં હવે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.
ભરૂચ શહેરના ફલશ્રુતિનગરમાં આવેલી પામલેન્ડ હોસ્પિટલનું સંચાલન ડો. વસીમ રાજે શરૂ કર્યા બાદ હોસ્પિટલ ઘણી પ્રસિદ્ધ બની છે, ત્યારે તેમાં હવે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.
જિલ્લામાં સંભવિત અકસ્માત ક્ષેત્રોમાં ક્રેશ બેરિયરની કામગીરી, સાઇનેઝ, અકસ્માતની સંભાવના વધુ રહેતી હોય તેવા માર્ગો પર સફેદ પટ્ટા લગાડવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી
રાહદારી તેમજ વાહન ચાલકોએ ભારે ત્રાસ જનક પરિસ્થિતિ માંથી પસાર થવું પડી રહ્યું છે,ત્રણ દિવસથી ઉભરાતી ગટરના પાણી મુખ્ય રસ્તા પર વહી રહ્યા છે,ત્યારે હવે નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
બેંકની લાપરવાહીને પગલે ગઠીયો વલસાડની કેનરા બેંકમાં જઈ ચેક વટાવી રૂપિયા 4 લાખ ઉપાડી લેતા છેતરપીંડી અંગેની ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા.....
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે સહેલગાહે આવતા સહેલાણીઓની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી.......
મેષ (અ, લ, ઇ): આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે.
શૌચાલય બંધ થઈ જતાં પંથકનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા ફરી એક વાર પંથક નાં લોકો માટે શૌચાલય શરૂ કરે તેમ ગામ લોકો ઇચ્છી રહ્યા છે.