અંકલેશ્વર : સરસ્વતી પાર્કમાં ગટરો ઉભરાતાં રહીશોમાં રોષ, પાલિકાના ઘેરાવની આપી ચીમકી
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલી સરસ્વતી પાર્કમાં ગટરો ઉભરાઇ રહી હોવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલી સરસ્વતી પાર્કમાં ગટરો ઉભરાઇ રહી હોવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી
18 થી 44 વર્ષની વય ધરાવતાં લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોચતા તેની સીધી અસર હવે આમ જનતાને થઇ રહી છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા હવે દૂધ પણ મોંધુ થયું છે
પ્રભાસ તીર્થ ક્ષેત્રના ઐતિહાસિક અને પૌરાણીક સૂર્ય મંદિરો મુદ્દે પી.એમની સૂચના બાદ ટુરિઝમ અને આરકોલોજી વિભાગ આવ્યું હરકતમાં
અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં દર ચોમાસામાં જર્જરીત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહે છે અને ભુતકાળમાં પણ અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી ચુકયાં છે.