તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો મોટો વધારો, આજથી નવું ભથ્થું અમલી
નવા ભથ્થામાં રૂ.3 હજાર મળશે. ભથ્થુ રૂ.900થી વધારીને રૂ.3 હજાર કરી નાખવામાં આવ્યું છે તે સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશે
નવા ભથ્થામાં રૂ.3 હજાર મળશે. ભથ્થુ રૂ.900થી વધારીને રૂ.3 હજાર કરી નાખવામાં આવ્યું છે તે સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશે
કેન્દ્રને નવા સંસદ ભવનનું નામ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર.આંબેડકરના નામ પર રાખવા વિનંતી કરવામાં આવી હતી.
6.8ની તીવ્રતાના ભૂકંપની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 90થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા લોકો હજુ પણ લાપતા છે...
ઇમરજન્સી સેવામાં ફરજ બાજવતા ફાયર ફાઈટરોને હરાયા પશુઓને ખડેદવાની કામગીરી સોંપવામાં આવતા ભારે ચર્ચાએ જોર પકડયું છે.
વાગરા તાલુકાના મુલેર ગામ નજીક આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રક સામે સામે ભટકાઈ હતી
ઐતિહાસિક પ્રવાસનધામ કબીરવડ ખાતે ઇજારદારના લાખો રૂપિયા બાકી અને 2 વર્ષના કોરોના કાળને લઈ હોડીઘાટ બંધ થઈ ગયો હતો.
નર્મદા નદીના પવિત્ર નીરમાં શ્રીજીની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવ્યું